Wednesday 6 January 2016

માસિક , મલ્ટીટાસ્કીંગ અને મધર બર્ન આઉટ સિન્ડ્રોમ . Spatial Capacity


આમતો સ્ત્રીઓ પુરુષો કરતા બુદ્ધિશાળી હોયજ !!!???... પણ મેડિકલ વિજ્ઞાન રોજ નવું શીખવે છે. સ્ત્રીઓ પુરુષો કરતા વધુ સારી spatial Capacity ધરાવે છે. મતલબ કે રૂમમાં કઈ વસ્તુ ક્યાં પડી છે , ચાવી , રૂમાલ ઈ સ્ત્રીઓને  પુરુષો કરતા વધુ યાદ રહે છે. એટલે તો બધી તારીખો યાદ રાખી તમને તંગ કરે. પણ માસિક સ્ત્રાવ વખતે આ Spatial Capacity પેહલા કરતા તેજ થઇ જાય. Spatial Capacity સારી હોવા ને કારણે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ સારી મલ્ટીટાસ્કીંગ કરે છે. પણ આમાં તેઓ સખત ઘસાઈ જાય છે।  . જેને કહેવાય મધર બર્ન આઉટ સિન્ડ્રોમ  . આનાથી  બચો. આનાથી બચવાની વાત કાલ. 


No comments:

Post a Comment