Thursday 24 December 2015

Happy to BLEED - The untouchables
Right now a movement is going on  twitter & Facebook. # Happy to Bleed - around 90,000 searched it already. Even BBC & Times of India has covered it.
What is it?
In Kerala there is temple in Periyar" Sabarimala" on hill. It is placed where Hindu God Ayyappan did " Tap" after killing Mahishi. This temple doesn't allow woman of reproductive age 12 to 50 years to Devdarshan because God Ayyapan was Brahmachari. 
Now faminist has take out the movement against it. I am having dual thoughts. It is only one temple against millions in India who doesn't put some barbaric laws. But this is going to picture in front of world that we live in 16th century. My Hindu religion is very broad minded, it is more a scientific way of living than any other culture. what we should do now?
Juvenile criminal or Nobel prize winner.??
All people have their eyes on Nirbhaya case. The most discomforting is the Juvenile criminal who is released after 3 years only. People have doubts and fear that he might not repeat the same deeds. Does he deserve a second chance or not? we have phrase that " We All deserve second chances." But his crime is so disgusting that we can't apply this same phrase.
Than we turn to government & system for making such stupid laws as Juvenile act & Juvenile criminal support system. સાપને દૂધ શું કામ પીવડાવાવું ? चिन्गारी को आग बनने से पहले मिटा दो।
But today i want to talk about a juvenile criminal who won the Nobel prize.
Santiago Ramon Cajal.   
He won Nobel prize in 1906 in physiology & Medicine.
also known as father of Modern neuroscience.
He was born & brought of in rural spain. He had some Dark secrets too. He was dropped out of all school because of his rebellious nature. He was thrown in jail for bombarding his neighbor's house. The boy was gonaa lost but his father did great job. He didn't lost the hope in his son. He took him to graveyard & they collected bones together regularly.
Weird right!!! No, they were not doing any Tantrik rituals. But his father wanted him to take interest  in structure of human body & medical science. So, the boy turned out be doctor, an antomist, great artist. His hand made drawings of nervous structure are even today used in medical books. Thank god! the law was easy with him. Otherwise we would have sucked at neural science without him.

Wednesday 23 December 2015

Master your Memory.
“Memory can be trained. You don’t need to be born intelligent.” These are the word of US 4 time memory champion Nelson delis. He hold the US international record for  remembering  339 digits in 5 minutes ,201 names in 15 minutes or deck of shuffled card in 40.65 seconds.
He said that you can sharpen your mind by exercise & practicing simple technique. For remembering any number or name, visualize them as funny or provoking images, make a imagination that you are journeying around them in space. 
Dellis, a former software developer turned "memory consultant," said he was compelled to research the mysteries of memory after his paternal grandmother began showing symptoms of Alzheimer's disease and died in 2009.
Here you can learn more amazing stuff about Memory & Learning.

Tuesday 22 December 2015

બાજીરાઓ સાહેબ ડાન્સ કરે કે નહિ ? 
ડોરેમોન કે બાજીરાઓ સાહેબ .
દૂધમાંથી માખી કાઢીએ ત્યાં સુધીતો ઠીક પણ પાણીમાં થી પોરા કાઢવાની ટેવ પડી ગયી છે આપણને . ઐશ્વર્યારાય ને હોલીવૂડમાં સાઈડ રોલ મલેતો ફૂલીને ફાટી જૈયે. "Slum Dog millionaire" આપણા પર થુંકી ગયી તોય આપણે તાલી પાડીએ.
અહો ભાગ્યા અમારા કે તમે અમારી પર થુંન્ક્યા .
રાતને દી બાળકો ડોરેમોન જોયા કરે. 
તો આ ફેરા બાળકને બાજીરાઓ સાહેબની ફિલ્મ બતાઓ તો એનેય ખબર પડે કે ભારતમાં ખાલી ડોરેમોન જ હીરો નથી. હવે અમુક લોકોને ઈ વાંધો છે કે ફિલ્મમાં બાજીરાઓ સાહેબ ડાન્સ કરેછે. એટલે જોવા ના જવાય. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું અપમાન છે. ખરેખર? તો જયારે આમીર ખાનની Pk જોવા ગયેલા તંયે સંસ્કૃતિ અને સંસ્કારોનું અપમાન નહતું થયેલું. 
બાજીરાઓ મસ્તાની ફિલ્મ છે. ડોકયુમેન્ટરી નહિ . મરી મસાલા વગર તો આપણે જમતાય નથી. તો ગીત અને રોમાન્સ વગરની ફિલ્મ ઘંટો જોવા જવાના હતા.  આપણા દેશના હીરો વિષે ફિલ્મ બને તો ચોક્કસ એને હીટ બનાવવી જોઈએ. 

Tuesday 15 December 2015

સૂર્યનમસ્કારસવારનાં પહોરમાં સાસુની બુરાઈ 
વિચારો સવારે 6.30 વાગે સૂર્યનમસ્કાર કરતા કરતા સાસુમાની બુરાઈ કરવાની કેવી મજા આવે.
એક 50 વર્ષનાં બહેન જે યોગ કરવા આવે છે {એની પોતાની પણ એક વહુ છે }. બોલ્યા " ડોશી બહુ હેરાન કરે છે." આમ તો બહેન મદનિયા જેવા છે પણ 40 સૂર્યનમસ્કાર કરી નાખે . સૂર્યનમસ્કાર કરતા જાય અને સાસુની ટીકા કરતા જાય.
અમારે મેડીકલ સાયન્સમાં આવે કે આપણે જયારે ખુશ થઈએ ત્યારે મગજમાં ડોપામીન નામનું કેમિકલ નિકળે. દાખલા તરીકે ચોકલેટ ખાવાથી. પણ મને લાગે છે કે સાસુમાની "Beaching" કરવાથી આ ઢગલાના ભાવે નીકળતું હશે. મને તો બુરાઈ સાંભળીને પણ ખુબ ખુશી થઈ. આ બધી સ્ત્રીઓ કઈ ખરાબ વહુ નથી. બધી કામગીરી આજ્ઞાકારી ગૃહિણી છે. પણ આ સવારનો યોગાનો એક કલાક તેમને પોતાની હૈયા વરાળ કાઢવાનો મોકો આપે છે. ચાલો આપણે તો જલસા . કસરત ની સાથે મનોરંજન  ફ્રી .
P.S.
સાસુમા રાતે વહુને મલાઈ ખાતા જોઈ ગયા. સવારે સાસુ વહુ ને કહે " મલાઈ ઓછી થઇ ગઈ નહિ ?"
વહુ કહે " રાતે બિલાડી ખાઈ ગઈ હશે" 

Monday 14 December 2015

શિયાળો , કૂતરાસન અને પાવર યોગા 

સવારે પાવરયોગાના ક્લાસ જોઈન કર્યા.  તમને કોઈદી  શેરીનાં કુતરાની ઈર્ષ્યા આવી? મને આજે આવી. કેવા મજાથી સવારના નવ વાગ્યા સુધી સુતા હોય. શિયાળાની સવારે છ વાગે ઠંડીમાં આંગળા બરફ થઇ ગયા હોય તોય સ્કૂટર લઈને યોગા કરવા જવું પડે. આપણને ન જવું હોય તોય ઘરનાં ધક્કા મારીને કસરત કરવા મોકલે. જાણે આપણું વધી ગયેલું વજન ઈ ઉપાડીને ફરતા હોય.  કૂતરાઓને પાછા ઘરવાળીમાં કેટલા ઓપ્શન , આપણે નો ઓપ્શન.
. આજે આપણો યોગમાં પેલો દિવસ. યોગા ટ્રેનર માંડી દીપિકા પાદુકોણેની જેમ ઠેકડા મારવા. આપણે હજીતો એક આંગળી હલાવી રહીએ ત્યા સુધીમાં તો ઈ ચાર પાંચ ગલોટ મારી ચુકી હોય.
પછી બહેન કહે ઊંટ જેવું આસન કરો. હવે ઊંટની જેમ અઢારેય અંગ વાંકા જ છે. તો ઊંટ જેવું આસન શું કામ કરવું ? પછી કૂતરાની જેમ જીભ બહાર કાઢો, પેટ અંદર ખેંચો . લ્યો હવે માણસ મટીને કૂતરા થયા. કરો કુતરાસન.
 P.S.
આજે યોગાનુયોગ BKS Iyenger નો જન્મદિવસ પણ ખરો. અમેરિકામાં એમનું બહુ માન હો..

Sunday 13 December 2015

કોલેજમાં 17-18 વર્ષનાં છોકરા છોકરી સાથે 

સવારમાં નવ વાગ્યાનું લેકચર લેવા ક્લાસમાં ઘૂસીતો જાટકો લાગી ગયો. શિયાળાની સવારે ગલુડિયા ચોટીને સુતા હોય તેમ છોકરા છોકરી એકબીજાને અડીને બેઠેલા.પહેલાતો બહુ અજુગતું લાગ્યું. અમારી પેઢી આ ટચ બાબતે બહુ જાગૃત હતી. અમે જયારે 18 વર્ષના હતા ત્યારે , 'ભૂલથી ' જો છોકરી છોકરાને અડી લે તો છોકરો મહિના સુધી નહાતો નહિ. એની સુગંધ ના ધોવાઇ જાય એટલે.
પણ હવે તો ટચાટચી છોકરા છોકરીઓમાં કોમન વાત છે.એકબીજાને નિર્દોષ ધબ્બા મારતી વખતે તેમના મનમાં કોઈ ગંદા પરપોટા ફૂટતા નથી. વાંધો આપણી નજરમાં છે. છોકરા છોકરી કોન્વેન્ટમાં ભણે , ફાંકડું અંગ્રેજી બોલે તો અભિમાનથી ફાટી જઈએ. પછી સંસ્કારની પીપુડી વગાડીયે।આ કઈ થોડી રાજશ્રી પ્રોડક્સન ની ફિલ્મ છે કે બધું મળે.આપણે દૂરદર્શન વાળાખરાને , હોટ સ્ટાર પચતું નથી. હવે તો જમાનો તેજ છે. આમના મિત્ર થઈને જ જીવવામ માં મજા છે.
P.S.
અપડેટ થતા રહેવું નહિતર windows Xpની  હેંગ થઇ જઈશું 

Live & Believe : BeautyGreek said the beauty is Mathematics. It i...

Live & Believe : Beauty

Greek said the beauty is Mathematics. It i...
: Beauty Greek said the beauty is Mathematics. It is easy to be beautiful; it is difficult to appear so. —  Frank O’Hara The...
Beauty


Greek said the beauty is Mathematics.
It is easy to be beautiful; it is difficult to appear so. — Frank O’Hara



The parameter of beauty is continuous changing, Nefertiti’s beauty is quite different than dipika padukon. First thin lips were considered beautiful. Than big juicy lips are considered beauty. People take painful injections for that. First at time of Madhubala heavy curvy bodies were considered beautiful. But now flat long slender body is desired. Now long legs are in demand. First snow white fair skin was in demand, now people tan their skin.So, parameters of beauty keep changing. But one parameter don’t change. The golden ratio. What is the golden ratio? The mysterious golden is mathematical number on which universe dots. But skip the boring part.
So, what is beauty when we say someone is beautiful, we are definitely talking about the face. So, beuty of face overweighs the beauty of of attractive body. Moths and butterflies, for example, recognize each other through smell – the olfactory sense. They are able to recognize or identify other moths by their scents . Dog also senses each other pheromones.
Dolphins recognize their species and individuals within their species through the sense of sound. Even elephants recognize sound. But we almighty humans can’t smell each other’s urine from miles away. So, now we recognize each other’s face. So , beauty is psychological phenomena or our reaction of recognizing other human.  What is beautiful , beautiful is symmetry & proportion. When yours left & right side is exactly similar you look beautiful. The symmetry & proportion is showing the healthy gene.

So, if you look our torso, the distance between our nose & eyes, nose to chin, nose to for head our teeth. All follows the mathematical no. 1.618. for more information look at www.goldennumber.net


Live & Believe : Intolerance આપણા પેટનું સાલું Intolerance પર આમીર...

Live & Believe : Intolerance આપણા પેટનું 
સાલું Intolerance પર આમીર...
: Intolerance આપણા પેટનું  સાલું Intolerance પર આમીરખાનની વાટ લાગી ગઈ. એના પછી આપણને વિચાર આવ્યોકે આપણને કેમ કોઈદી આ Intolerance કેમ નડ્યું ...
Intolerance આપણા પેટનું 
સાલું Intolerance પર આમીરખાનની વાટ લાગી ગઈ. એના પછી આપણને વિચાર આવ્યોકે આપણને કેમ કોઈદી આ Intolerance કેમ નડ્યું નહિ હોય? પછી સમજાણું બધા પેન્ટને પેટ સાથે વર્ષોથી Intolerance છે. છતા પેટ સેક્યુલર ભાવે સહન કર્યે જાય છે. બિહારની ચુંટણી હાર્યા પછી મોદીજી ને નહિ હોય તેટલું ટેનશન શર્ટનાં ત્રીજા બટન પર રહે છે.  છતા કોઈદી Intolerance નથી બતાવ્યું.
દિપીકાની લાંબી ટાંગોએ કદી ટુંકા ડ્રેસ્સ માટે, કે આપણી આંખો સામે Intolerance નથી બતાવ્યું. આપણે બધા બોસની અને ઘરવાળીની ધમકીઓ ચુ કર્યા વગર સહન કરીએ છીએ . છોકરા ટીચરોના એક્સ્ટ્રા  હોમવર્ક અને ટીચરો ચુંટણીની એક્સ્ટ્રા કામગીરી tolerate કરે છે. રસ્તાની ગાય , શેરીના કુતરા , લગ્નના લાઉડ સ્પીકર , પડોસી નો કંકાસ , માસ્તરોનો બકવાસ , સરકારની લૂટ, બંધરૂમ માં બીજાએ કરેલી વાતછુટ (gas ), BSNL નાં બેકાર ટાવર , કામવાળીનો તેવર , દૂધમાં પાણી , ટ્રાફિકની ઘાણી .
આમીર ભાઈ ,
અમે તો રોજેય આ બધુ સહન કરીએ છીએ. તોય અમને અહીંજ રહેવું છે. મનેતો ક્યાય Intolerance દેખાતું નથી. તમને Intolerance નું ભૂત દેખાય તો કેજો માતાજીના ભૂવા ધૂણાવી ભગાડી દેશું,.

Tuesday 8 December 2015

Visit blogadda.com to discover Indian blogs
P.S. I love You. લવ મેરિજ , મેરિજ પછી પણ  લવની વાર્તા.

"Love story in India"
Boy meets a Girl.
Boy proposes girl.
love affair,
romantic songs,
villain bangs ,
 Marriage with each other or
marriage with others.
THE END.




इत्तना तो ठीक  है। But what about our love stories. Don't make faces. If you are married than it doesn't mean the end of " Love story".
Have you ever thought why the flirting before marriage was best?
you know the answer.
"because your partner was at best behavior. She wore the beast dresses & make up to impress you or He was so fun before marriage." Now it is all dull & boring.
શું ખાલી સામેનું પાત્રજ બદલાયું છે? આપના વિષે શું ?
એવું નથી કે લગ્ન પહેલા ઇજ બેસ્ટ હતા. તમે પણ તમારા બેસ્ટ પર હતા. તમારું પેટ પેન્ટ ની બહાર ન હતું।
છોકરીઓ પણ રોજે ખતરનાક તૈયાર થતી. મળવાનો ઉમળકો રહેતો હતો. પેટ માં પતંગિયા ઉડવા માંડતા।  હવે કેમ લાઈફ સાલી બોરીંગ લાગે છે?
 જવાબ તૈયાર છે.હવે બને રોજ સાથે રહે છે એટલે એ ચાર્મ નથી રહ્યો . ના આવું નથી . તમારો પ્રયત્ન નથી રહ્યો. રોજે રોજ તો નહિ પણ અઠવાડિયામાં એક વાર તમે જુના રૂપ માં આવી  જાવ.
એક ફિલ્મ જોઈ. P.S. I love You. લવ મેરિજ , મેરિજ પછી પણ  લવની વાર્તા. અમેરિકામાં રહેતા કપલની વાત છે. હીરોઈન હિલરી હમેશા પોતાના પતિ સાથે નાની નાની બાબતો પર જઘ્ડ્યા કરે. એક દિવસ હિરો જેરી નું મૃત્યુ થઇ જાય છે. ત્યારે  હીરોઈનને એ બને એ સાથે ગાળેલી ક્ષણો યાદ આવે છે. એ નિરાશામાં ખોવાઈ જાય છે. અચાનક એના બર્થડેના દિવસે એના મૃત પતિએ લખેલો પત્ર મળે છે. ના ભાઈ એનું ભૂત કઈ લખતું નથી. એણે મરતા પહેલા એની પત્ની માટે લખ્યા હોય છે. આ પત્ર દ્વારા પતિ જેરી  પત્ની હિલરીને પ્રિયજનના શોકમાંથી બહાર કાઢે છે. એક પત્રમાં જેરી હિલરીને કહે છે. " હું તો મરી ગયો છું. તારે જીવવાનું છે. તો મારો સામાન કબાટમાંથી બહાર કાઢીને ફેંકી દે.તારામાટે નાના ઘરમાં  જગ્યા થશે. "
આ જોયા પછી મને ખબર પડીકે પ્રેમકથા લગ્ન પછી પણ હોય. કૈંક સ્પેશિઅલની રાહ જોવામાં નાની નાની ખુશીની ક્ષણો ધ્યાન બહાર ન રહી જાય. રોટી , કપડા અને મકાનની જંજટમાં સાલું ક્યાંક જીવવાનું ના ભુલાઈ જાય.
In India, Love story begins after marriage. So keep loving, living & believing.

Monday 7 December 2015

Sunday 6 December 2015

How to ditch your girlfriend for Guy's night out. 



It always happens that she has fixed the movie date before months. And suddenly your pal calls.

" Hey Bro! I have got the spare tickets of game. Its new New York Giants Vs Panthers , 
so are you in? 
" Of course dude ! I am totally in. But wait it's a thing with Melissa. 
I got to settle that one first."

So,the Question is how to minimize the damage!! (the damage she is gonna make to you.)
If you just simply inform her she is gonna make your life hell, she will use this incident every time to win argument that how much unworthy you are.
Ok!!! I have a solution . Woman has special guilt button. If you know how to push them she is gonna let you go by herself. 

So, write a good long three romantic emails something like this,
"Hey gorgeous!!
I think this Christmas is going to be aw some because you are with me , Santa has already given my best gift in life. "It's you"
we people are really ungrateful. we don't realize the value of person, until we lost them. I didn't realized what you are for me until i just almost lost you last summer. But when i lost you , i lost all. You are all for me. You are my cherry on the ice cream babe. 
Some time i feel it would be great if i can have all important people in my life together. Just right now Gang called me. Tom was pretty excited & invited me for Game. It's sort of reunion as he will leave for Japan for two years. He literally bagged me to come. But i said i can't shuffle my date with Melissa as she is the priority. He was so disappointed & so I. May be we will not meet for next two years. That's why the thought came, " it would be great if we could have it all." 
Love you babe, Just little bit upset & sad about Tom leaving.

She replies" Ditto!! You must go for game!! I can't let your friends think i am such clingy. S.U.L. 


Be All that You can Be.

"Be wise for what you wish in the woods"
The words are from Meryl streep who plays role of Wicked Witch in " In to the woods."
The story is how the small wishes of simple people brought calamity to kingdom.
A girls just wish to meet prince charming.
A boy just wish his cow gives milk.
A couple just wish they could have baby.
A wicked witch wished she could be young again.



But choose wisely what you wanna be.
Remember the King Midas who wished for a Golden touch, a boon who cursed his Daughter & she turned out to be Golden statue .
When you wish for power , the prize to pay  is your peace. 
Yes, options are limit less, & so the resources are. 
But is the running worth for lifetime when we even don't know where the path is leading to.

Keep Breathing.


Hi, souls.
Don't you feel some day that life sucks???!! Ya , me too. 
Sometimes it is very hard to just stick around. 
But i Decide to Keep Breathing. 
I just don't want to survive the day at the end. I want to live it fully.
as Holy Geeta preaches we are all souls. Not merely Bodies. But for that we must also believe so.